Life Quotes In Gujarati

Life Quotes In Gujarati – આ પોસ્ટ માં આપને મળશે જીવન વિશેના ગુજરાતી વાક્યો આ ગુજરાતી જીવન વાક્યોને તમે ડાઉનલોડ તથા શેર પણ કરી શકશો!

Self Respect Life Quotes In Gujarati

Self Respect Life Quotes In Gujarati
Self Respect Life Quotes In Gujarati

પસંદ કરેલી ખોટી વ્યક્તિ, હંમેશા જીવન માં સાચા સબક સીખવી જાય છે!


જ્યારે ખીસામાં માં “રૂપિયા” હોય ને ત્યારે,
કુંડળીમાં “શનિ” હોવાથી કઈ જ ફર્ક નથી પડતો!


માઇનસ અને પ્લસ,
આપણા પોતાના માઇનસ પોઇન્ટ ની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે!


જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે!


જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો!


સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે,
કેમ કે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઊગે છે!


લોકો આપણી કદર ત્યારે નથી કરતા જયારે આપણે એકલા હોય, પણ ત્યારે જરૂર કરે છે જયારે એ એકલા થઇ જાય!


હંમેશા બીજાની લાગણીઓનું સન્માન કરો,
કદાચ તે તમારા માટે છે,
સિવાય કશું બનો
તેના માટે ઘણું બધું થઈ રહ્યું છે!


જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે!


આત્મસન્માન એવું હોવું જોઈએ,
કોઈની મદદ કરતી વખતે હંમેશા આગળ રહેવું,
અને મદદ માંગતી વખતે હંમેશા પાછા!


Read- Happy Birthday Wishes in Gujarati

Read- Motivational Quotes In Gujarati

Life Quotes In Gujarati

Life Quotes In Gujarati
Life Quotes In Gujarati

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.


છોડી દેવું તો સહેલું છે સાહેબ,
નિભાવવું જ અઘરું છે!


ખરાબ સમયની ખાસિયત છે,
તમને એ લોકો પણ સલાહ આપશે
જે પોતે કોઈ કામના નથી હોતા!


શરૂઆત અને અંત
જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે, અને જીવન નો અંત બીજા ના રડવા થી થાય છે!


તમારા પ્રયત્નોનો આદર કરો, કારણ કે તમે પોતાને સમ્માન નથી આપતા તો આ દુનિયા કેવી રીતે તમને સમ્માન આપશે.


એ લોકોની કદર કરવામાં મોડું ના કરશો
જે જિંદગીના દરેક મોડ પર તમારો સાથ આપે છે!


વ્યક્તિ ના પરિચય ની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય, પણ તેની સંપૂર્ણ ઓળખ તો વર્તન થી જ થાય છે!


જીવનમાં ચાલાકી ગમે તેટલી કરી લો પણ પરિણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે.


કેટલાક લોકો કહે છે
સ્ત્રીનું કોઈ ઘર નથી,
પણ હું માનું છું
કે સ્ત્રી વગર કોઈ ઘર ઘર નથી!


તમારી કમજોરી કોઈ દિવસ કોઈને ના કહેતા,
માનવ જાત છે ગમે ત્યારે ફાયદો ઉઠાવશે!


Read- Good Morning quotes in Gujarati

Positive Life Quotes In Gujarati

Positive Life Quotes In Gujarati
Positive Life Quotes In Gujarati

સમય” એટલે શું? એક યુદ્ધ પોતાની વિરુદ્ધ!


જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય, તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.


આજ નાં આ સમય માં દરેક વ્યક્તિ વ્યસ્ત છે કોઈની પાસે સમય નથી, કામ નો એટલો બધો સ્ટ્રેસ છે કે આપણે હર હંમેશા મોટીવેટ રહેવું ખુબજ જરૂરી છે!


મીઠું સ્મિત તીખો ગુસ્સો અને ખારા આંસુ આ ત્રણેય થી બનતી વાનગી એટલે ‘ જિંદગી ‘ !


દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા, અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે!


સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય,
પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું!


ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે!


મહેનતની આગળ
નસીબની એટલી ઔકાત નથી
કે તમને આગળ વધતા રોકી શકે!


નજરઅંદાજ કરવા જેવું તો ઘણું હોય છે,
પણ અંદાજ એવો રાખવો કે બધું નજરમાં રહે!


જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે!


Life Quotes In Gujarati Language

Life Quotes In Gujarati Language
Life Quotes In Gujarati Language

અંધકારથી જ થાય છે,
અજવાળાની ઓળખાણ!


તૂટેલો વિશ્વાસ અને છૂટેલૂં બાળપણ
ક્યારેય પાછા નથી આવતા!


કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી,
પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે!


તમારી કિંમત ત્યાં સુધી જ છે,
જ્યાં સુધી તમારી પાસે કંઇક એવું છે
જે પૈસાથી ખરીદી શકાતું નથી!


પૈસા ખાલી હેસિયત બદલી શકે ઓકાત નહિ,
એટલે જ પૈસા હંમશા ખિસ્સામાં રાખવા દિમાગ માં નહિ!


તમારે જીવનમાં ઘણી પરાજયનો સામનો કરવો પડશે,
પરંતુ તમારી જાતને ક્યારેય પરાજિત ન થવા દો!


વિતાવશું તો ઉંમર છે,
પણ,
જીવશું તો જિંદગી છે!


જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે,
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું હોય છે!


ઘણીવાર એવું પણ બને,
કે તમારે જે વ્યક્તિ જોઈતું હોય
એ તમારે લાયક જ ના હોય!


જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે!


અફસોસ ના કરો કે સમજમાં તમારું નામ નથી
આભાર માનો ઈશ્વરનો કે તમે અહી બદનામ નથી!


Emotional Life Quotes in Gujarati

Emotional Life Quotes in Gujarati
Emotional Life Quotes in Gujarati

સ્વાર્થી થવું એ,
સ્વ ની અર્થી કાઢવા જેવું છે!


Life માં જોરથી ધક્કો માર્યો લોકોએ ડુબાડવા માટે,
ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો!


અન્ય લોકોના આત્મ સમ્માન નો આદર કરવો,
પણ ક્યારેય પોતાને પંચિંગ બેગની જેમ વર્તવું નહી,
કારણ કે પંચિંગ બેગ સામેની વ્યક્તિના પ્રહાર જ જીલે છે!


વરસાદના છાંટા શીખવે છે કે
જિંદગીની સૌથી અદભુત ક્ષણો
પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે!


જેવો બીજાને સમજવાનો આગ્રહ છે,
એવો પોતાની જાતને સમજવાનો હોય,
અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે,
તેવી પોતાની ભૂલ જોવાનો હોય,
તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય!


શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત છે, અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે એ મોક્ષ છે!


મને મળેલું સુખ સૌને મળે.
પરંતું મને મળેલું દુ:ખ કોઈ ને ના મળે.
આવા વિચાર એજ સાચી માનવતા!


સૌદર્યનું આયુષ્ય માત્ર જૂવાની સુધી
અને ગુણોનું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે!


જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી,
જીવનની સૌથી સુંદર વસ્તું માણસો, યાદો, ક્ષણો, ખુશી અને પરિવાર છે!


લોકો વારંવાર કહેતા હોય છે કે “જીવતા રહીશું તો ફરી મળીશું”,
પણ કોઈએ ખુબ જ સરસ કહ્યું છે કે “મળતા રહેશો તો જીવતા રહીશું”!


Beautiful Life Quotes In Gujarati

Beautiful Life Quotes In Gujarati
Beautiful Life Quotes In Gujarati

એ દિવસો પણ આપણા હતાં, જ્યારે રાત્રે 1-2 વાગે આવતા ને ગાર્ડ ને જગાડતા!


આજે તે ફરી મહેફિલ ની યાદ આવી,
જ્યારે અડધી રાતે ડખો કરતા,
ને સુતા લોકો ને જગાવતા,
એક રૂમ માં ભેગા થતા,
અને પોતાની તાસીરો શરૂ કરતા,
એ શું દિવસો હતા જ્યા ચાય લેવાના વારા હતા અને નાહવાના લારા હતાં!


ખુશ રહેવા માટે બીજે વલખા મારવાની જરૂર નથી,
આનંદ તો અંતરમાં જ હોય છે!


અરે રૂમ ની બારીઓ માં road સામે દેખાય તો સામે ની બાજુ બેઠેલા બીજી કોલેજો વાળા ને ઉઠાળવા બારી માંથી રાડો પાડી પાડી ને આપણા સુરીલા અવાજો અને ડોલ ડબલાઓ વગાડી ને તેમને ભગાવતા!


જિંદગી બદલવી હોય તો,
પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં,
ખુલ્લી આંખે જુઓ!


આ તો જિંદગીની મોજ હતી જ્યારે કીધા વગર કોઈક ના વાલી આવતા ને ખબર પડતી તો એક જ ઝાટકે હવેલી જેવા રૂમ ને મહેલ બનાવી દેતા!


Fail થવા વારા ને તો એવો રડાવતા કે જાણે દુનિયાની મંજિલો થી હારી ગયો હોય, અને પછી તો એવો મનાવતા કે જાણે fail થઈ ને આખો જગ જીતી લીધો હોય!


તોડફોડ ના ડર થી નવા નવા ગાર્ડ આખી આખી રાત જાગતા, ક્યાંય આગળ નળકા તોડ્યા તો ક્યાંક આગળ સિલિન્ડર, ક્યાંક આગળ નવા નવા ડબ્બા તોડતા તો ક્યાંક આગળ બેટો ને દડા થી તો દડા ને બેટો થી તોડતા!


ઘરે થી નાસ્તો આવતો તો ખબર નઈ ક્યાં ગાયબ થઈ જતો ને ખતમ થઈ જતો જાણે આપણે તો ખબર જ ન હોય એવો વર્તાવ કરતા!


રાતના light જતી અને પેલા હોસ્ટેલ ના રેક્ટર ને તો કેવી ગાળો આપતા બિચારો બત્તી લઈને નીકળતો અને ક્યાં ગાયબ થઈ જતા!


Happy Life Quotes In Gujarati

Happy Life Quotes In Gujarati
Happy Life Quotes In Gujarati

ખુશ જીવન એ આત્મિક શાંતિ ની શોધ છે!


ખુશ થાયેલ જીવન એ સંતોષ આને આરોગ્યના સાંદર્ભિકોને અભિવ્યક્ત કરવામાં આવે છે


હવે ખૂણાઓ મુજબ ઉભા રહેતા શીખો, દુનિયાના તમામ લોકો તમને પોતાના એંગલથી જ જુવે છે!


જીવન ખુશ થાય તેવી ખ્વાહિશ નથી હોય, પણ ખુશનો જીવન ખેડેલો જિવી શકે છે!


ખુશનો જીવન એ રમત-રંગ નો સ્વરૂપ ધારણ કરે છે. છોકરો જીવન ખુશ ને સફળતા સાથે વધી એ જ ખર્ચે છે!


ખુશ જીવન એ સમાજ આપસમાંની સમ્માન અમારા જીવન માં આવે છે!


જીવન ખુશ થાય છે જ્યારે આપેલ કામોમાં પૂરતાની ભાગ્યશાળી હોવાની મહત્ત્વની સામરસ્ય હોય!


આપણને છેલ્લીથી એકનો આનંદ જોઈ રહ્યાં છીએ અને તમારી જીંદગી ખુશ બતાવી રહ્યાં છીએ!


જીવન ખુશ થાય છે જ્યારે આપેલ સાધનાઓ રાસ્તાઓ જીવનમાંથી આગળ જવાય છે!


પરમ આનંદ એ વડાપ્રમાણે તેમની અનુભૂતિ કરાવે છે જે પરમાત્માની સમીપતા થી રજૂકાવે છે!


Sad Life Quotes In Gujarati

Sad Life Quotes In Gujarati
Sad Life Quotes In Gujarati

ક્યા ખૂબ સિલા દિયા હે દિલ લગાને કા, લહજા ભી ભૂલ ગયા હૂઁ મૈ મુસ્કુરાને કા!


બધા અફસોસ કરી ને કહે છે કે કોઈ કોઇ નું નથી પણ એમ કેમ નથી વિચારતા કે આપણે કોના થયા કે કોઈ આપણું થાય!


ટુટે હુએ સપને ઓર છૂટે હુએ અપનોને માર દિયા, વરના ખુશી ખુદ હમસે મુસ્કુરાના શીખને આયા કરતી થી!


Life માં એક એવી વ્યક્તિ તો, જરૂર હોય જ છે.
જેની સાથે ફોટો ભલે ન હોય, પણ યાદો બહું હોય છે!


જીંદગી ભર કોઈ સાથ નથી આપતા એ જાણી લીધું અમે.
લોકો તો ત્યારે યાદ કરે છે, જયારે એ પોતે એકલા હોય છે!


કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો,
પણ એવું ક્યાંય નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો!


જેની માટે મેસેજ કરી કરીને હાથ દુખાડો છો, છેલ્લે એ જ લોકો આપણું દિલ દુખાડે છે!


એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો,
બસ એ સમજી લે કે,
ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી!


ભ્રમ હતો મારો કે હું એના માટે ખાસ છું, ભાંગ્યો એ ભ્રમ માટે હું ઉદાસ છું!


પ્રેમમાં હંમેશા એવું જ થાય છે, એક વાત કરવા તરસતું હોય અને બીજાને એની કદર પણ ના હોય!


Life Quotes In Gujarati Text

Life Quotes In Gujarati Text
Life Quotes In Gujarati Text

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું વધારે સારું!


જ્યાં સુધી લોકો પોતાના હક માટે લડશે નહીં ને
ત્યાં સુધી ભોગવવા તૈયાર રહેજો!


કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો,
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો!


આદર એ દ્વિમાર્ગી શેરી છે,
જો તમે તેને મેળવવા માંગો છો,
તેથી તમારે તે આપવું પડશે!


વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી, દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી!


ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી!


ઈચ્છાઓ પેટ્રોલની જેમ મોંધી થતી જાય છે.
અને ઉંમર આવકની જેમ ઘટતી જાય છે!


જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો!


અપમાનનો ખૂબ આદર સાથે જવાબ આપવાનો પ્રયાસ કરો.
સામેની વ્યક્તિ પોતે જ શરમ અનુભવશે!


દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા, અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે!


Life Quotes In Gujarati Status

Life Quotes In Gujarati Status
Life Quotes In Gujarati Status

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે!


પૈસા અને જવાબદારીને બાદ કરતાં જે વધે
એનું નામ “જીવન”!


ક્યારેય બીજા વ્યક્તિને તે અહેસાસ ન કરાવવો કે તે તમારા કરતાં નાનો છે,
કારણ કે તમે પણ કોઇ કરતા નાના હશો!


મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે!


પ્રેમ દોસ્તી સૌને રાખો,
પણ જ્યાં તમારું સન્માન નથી,
તમારી જાતને ત્યાંથી દૂર રાખો!


ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય,
પણ
હીરાના આભૂષણો પહેર્યા પછી,
દરેક વ્યક્તિ અરીસો શોધે છે!


સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે!


ભેગું એટલું જ કરવું જેટલું સંભાળી શકો,
મરણ પથારીએ નસીહતની જગ્યાએ
વસીયતની ચિંતા થાય તો જીવન વ્યર્થ છે!


સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું,
ઇચ્છાઓ ને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉ છું!


માત્ર એટલા માટે કે કોઈની સાથે ખરાબ વર્તન કરવું
તેને મંજૂરી આપશો નહીં, તમે તેને પ્રેમ કરો છો!


Read- Reality Life Quotes In Hindi

Leave a Comment