Good Morning quotes in Gujarati

Good Morning Quotes In Gujarati – શુભ પ્રભાત મિત્રો, અમારી આ પોસ્ટમાં તમને Good Morning Quotes in Gujarati, Gujarati Suvichar SMS, Suvakya in Gujarati, Good Morning SMS in Gujarati, Good Morning in Gujarati Shayari, Good Morning Best Suvichar, New Morning Thought in Gujarati, Good Morning status in Gujarati, મળશે.

Good Morning Suvichar in Gujarati

Good Morning Suvichar in Gujarati
Good Morning Suvichar in Gujarati

હંમેશાં હસતા રહો
ક્યારેક પોતાના માટે તો ક્યારેક
પોતાના લોકો માટે
Good Morning


ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર

સંબંધ મોતીઓ
જેવા હોય છે
જો કોઈ નીચે
પડી પણ જાય તો
ઝૂકીને ઉઠાવી લેવા જોઈએ.
Good Morning


ગુજરાતી અનમોલ સુવિચાર text

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.
Good Morning


ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી

Good Morning Sambandh Message
Good Morning Sambandh Message

આશાઓથી ભરપુર
એક નવી સવારમાં
તમારું સ્વાગત છે
શુભ સવાર


ગુજરાતી સુવિચાર text 2023

જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે
પહેલું અનુકુળ થવું,
બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવુ અને
ચોથું સહન કરવું
Good Morning


જીવન ગુજરાતી સુવિચાર text

સુખના કોઈ ઇન્જેક્શન નથી.
દુઃખની કોઈ દવા નથી પરંતુ.
સ્નેહનું વિટામિન અને લાગણીનું ઓક્સિજન
જો સમયસર મળે તો
સબંધો સચવાઈ જાય.


Raed – 15th August Independence Day Quotes in Gujarati

Good Morning Quotes in Gujarati

Good Morning Quotes in Gujarati
Good Morning Quotes in Gujarati

આ કશમકશનો વહેમ ન પાળો
જે કામ ખુશી આપે
આજે જ કરી નાખો.
ગુડ મૉર્નિંગ.


ગુડ મોર્નિંગ ના સુવિચાર

ફક્ત દુનિયાની સામે જીતનાર જ માત્ર વિજેતા નથી હોતો,
કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું તે જાણનાર પણ વિજેતા છે
ગુડ મોર્નિંગ


ગુડ મોર્નિંગ Status

સુપ્રભાત
માટીની ભીનાશ જેમ
વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના
સંબંધોને સાચવી રાખે છે.


ગુડ મોર્નિંગ status ફોટો શાયરી શેરચેટ

Shubh Sawar Inspirational Image
Shubh Sawar Inspirational Image

પ્રસન્નતા”
પરમાત્માએ આપેલી,
ઔષધિ છે!!
તેને વ્યર્થ ન જવા દો.
સુપ્રભાત


ગુડ મોર્નિંગ ડાઉનલોડ

દરરોજ સવાર એક નવી તાજગી લાવે છે,
આપણે પણ એ જ તાજગી સાથે કંઈક નવું કરવું જોઈએ.
ગુડ મોર્નિંગ


ગુડ મોર્નિંગ ના સુવિચાર

વડીલો દ્વારા કહેવાયેલા કઠોર વચનો ને મન માં ભરી અને ક્રોધિત થવા ને બદલે,
એમનું મંથન કરી અને પોતાની ખામીઓ ને સુધારીએ તો અવશ્ય સફળતા મળશે.
ગુડ મોર્નિંગ


Read – Best Motivational Quotes In Gujarati ( મોટીવેશનલ ગુજરાતી સુવિચાર )

Read – Beautiful Good Morning Quotes In Marathi

Good Morning Quotes in Gujarati for Friends

Good Morning Quotes in Gujarati for Friends
Good Morning Quotes in Gujarati for Friends

એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ”


મોર્નિંગ મેસેજ

સુપ્રભાત
અનુમાન
આપણા મનની કલ્પના છે
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે
Suprabhat


શુભ સવાર મેસેજ

સંજોગો સામે લડતા શીખો,
આશું પી ને હસતા શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે આ દરીયામાં તરતા શીખો.
શુભ સવાર !!


ગુડ મોર્નિંગ શાયરી

Good Morning for Friends Smile Quotes
Good Morning for Friends Smile Quotes

હસતું મન
અને
હસતો ચહેરો
આ જ જીવનની સાચી સંપત્તિ છે.
શુભ સવાર !!


શુભ સવાર મિત્રો

દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે,
દરેક રાત પાછળ એક પરોઢ હોય છે,
લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે,
પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે.
શુભ સવાર


શુભ સવાર સ્ટેટસ

દર્દ સિવાય જિંદગી અધુરી છે તો પણ
જીવવું જરૂરી છે.
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે
શુભ સવાર


Good Morning Quotes Text in Gujarati | ગુજરાતી શુભ સવાર

Good Morning Quotes Text in Gujarati
Good Morning Quotes Text in Gujarati

જીવન સહેલું હોતું નથી તેને સહેલું બનાવવું પડે છે
થોડું અંદાજથી થોડું અવગણનાથી.
Good Morning


શુભ સવાર શાયરી

હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે,
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો.
ગુડ મોર્નિંગ


સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર

જાત સાથે સેટિંગ કરવુ..અઘરૂ છે.
મોત માટે પેકિંગ કરવુ.. અઘરૂ છે.
બીજાથી ભલે હો રૂબરૂ સદા માટે.
પોતાનાથી ડેટિંગ કરવુ..અઘરૂ છે.
બીજા માટે ભલે રહેતા હોય ઑનલાઈન.
હ્રદય થી ચેટીંગ કરવુ.. અઘરૂ છે.
આજકાલ જમાનો છે, મોંઘામોલનો,
સંતુષ્ટીનુ શોપિંગ કરવુ.. અઘરૂ છે.
ગુડ મોર્નિંગ


ગુડ મોર્નિંગ Status ફોટો

Good Morning Gujarati Quotes Text
Good Morning Gujarati Quotes Text

સુપ્રભાત
સપના એટલે પગથિયાં વિનાની સીડી
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં


શુભ+સવાર+text

જો તમે શરીરને પ્રેમ હોય કરો છો, તો આસનો કરો
જો તમે શ્વાસને પ્રેમ કરો છો, પ્રાણાયામ કરો
જો તમે આત્માને પ્રેમ કરો છો, તો ધ્યાન કરો
અને જો તમે ભગવાનને પ્રેમ કરો છો, તો શરણાગતિ લો
શુભ સવાર


શુભ સવાર મેસેજ

જ્યાં સૂર્યના કિરણ હોય
ત્યાં જ પ્રકાશ હોય છે
અને જ્યાં પ્રેમની ભાષા હોય
ત્યાં જ પરિવાર હોય છે
શુભ સવાર


New Good Morning Quotes in Gujarati

New Good Morning Quotes in Gujarati
New Good Morning Quotes in Gujarati

સુપ્રભાત
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે


શુભ સવાર ગઝલ

જેણે દુનિયા બદલવાનો પ્રયત્ન કર્યો તે હારી ગયો
જેણે પોતાની જાતને બદલી તે જીતી ગયો
ગુડ મોર્નિંગ


દર્દ સિવાય જિંદગી અધુરી છે તો પણ
જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે
તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે
શુભ સવાર


Shubh Savar Quotes In Gujarati
Shubh Savar Quotes In Gujarati

સત્યના રસ્તે ચાલવામાં ફાયદો છે
કેમ કે આ રસ્તા પર ઓછી ભીડ હોય છે
શુભ સવાર


ભાગ્ય અને કર્મ, નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે
તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે
શુભ સવાર


જો તમે બીજાઓ પાસેથી આદર મેળવવા માંગતા હો
તો પહેલા બીજાને આદર આપતા શીખો
શુભ સવાર


Good Morning Quotes in Gujarati with Image | ગુડ મોર્નિંગ શાયરી લવ

Good Morning Quotes in Gujarati with Image
Good Morning Quotes in Gujarati with Image

પૈસથી મળેલી ખુશી
થોડા સમય માટે રહે છે
પરંતુ પોતાના લોકો પાસેથી મળેલી ખુશી
આખી જીંદગી સાથે રહે છે
Good Morning


જીવન sms

જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ
તો દુનિયા ને જણાવતા પહેલા
એકવાર મને જુરૂર થી જણાવી દેજો કારણ કે
પરિવર્તન મારે કરવાનું છે, દુનિયા ને નહી
શુભ સવાર


સુપ્રભાત…
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે


ગુડ મોર્નિંગ status ફોટો શાયરી

 Good Morning Quotes Image in Gujarati
Good Morning Quotes Image in Gujarati

સારું વિચારો, સારું બોલો અને સારું કરો કારણ કે બધું તમારી પાસે પાછું આવે છે
ગુડ મોર્નિંગ


ગુજરાતી શુભ સવાર સુવિચાર text

ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે
અજાણ્યા નો સંગ થાય છે અને
જાણીતા ની પરખ થાય છે
Good morning


સુપ્રભાત
ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો


Good Morning Quotes For Love in Gujarati

Good Morning Love Shayari in Gujarati
Good Morning Love Shayari in Gujarati

માત્ર ગુલાબ દેવા થી જો પ્રેમ થાતો હોત તો,
ફુલ વેચવા વાળો આખા શહેર નો મહેબૂબ હોત.
શભ સવાર


ગુજરાતી શુભ સવાર સુવિચાર text for love

સફળતા સવાર
જેવી હોય છે
માગવા પર નહીં
જાગવા પર મળે છે
Good Morning


ગુજરાતી સુવિચાર પ્રેમ text

પ્રેમ એ છે જે ભાવાઓને સમજે
મોહબ્બત એ છે જે લાગણીઓને સમજે
મળતા તો ઘણા બધા હોય છે આ જગતમાં
પણ આપણો તો એ છે જે કહ્યા વગર બધી વાત સમજે
Good Morning


ગુડ મોર્નિંગ શાયરી લવ

 Love Good Morning Quotes Gujarati
Love Good Morning Quotes Gujarati

સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે
ખુબ ગરમી સહન કરવી પડે છે
જોડાઈ રહેવા માટે
શુભસવાર


ગુડ મોર્નિંગ શાયરી ગુજરાતી

સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને
તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે
બસ, એનુ જ નામ જીંદગી
GoodMorning


Good Morning Shayari Gujarati love

કોઈ ને ખોટા સમજતા પહેલા,એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજો કારણ કે પુર્ણ વિરામ એ માત્ર અંત નથી
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે જીંદગી એક એવી કવિતા છે,સાહેબ
GoodMorning


Good Morning Sms in Gujarati | ગુડ morning msg

Good Morning Sms in Gujarati
Good Morning Sms in Gujarati

વળાંક તો બધા ની જિંદગી મા આવે જ છે
પણ કોઈ માટે સબક હોય છે,
તો કોઇ માટે શરૂઆત હોય છે.
Good Morning


સુપ્રભાત Good morning gujarati

તમે કેમ બિનજરૂરી ચિંતા કરો છો? 
તમને કોનો ડર કરો છે? તમને કોણ મારી શકે? 
આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી
Good Morning


કૃષ્ણને માનતો માણસ ક્યારેય ક્રોધી ના હોય (આ વાત મને પણ લાગુ પડે છે),
મોહ મુકાય તો “માધવ” મળે.
Good Morning


ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ | શુભ સવાર જય દ્વારકાધીશ

Good Morning Quotes God Image in Gujarati
Good Morning Quotes God Image in Gujarati

મારા વિચારોની દુનિયા ખૂબ સુંદર છે
ફક્ત કૃષ્ણથી પ્રારંભ કરો અને કૃષ્ણ સાથે સમાપ્ત કરો
Good Morning


જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે
ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ
જવું પડે છે, નહીં કે પવન સાથે
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ


પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો
પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી
રાધે રાધે , જય શ્રી કૃષ્ણ


Good Morning Wishes in Gujarati

 Good Morning Wishes in Gujarati
Good Morning Wishes in Gujarati

તમારી જાતને ખુશ રાખો, આ પણ એક જવાબદારી છે!!
ગુડ મોર્નિંગ


સુપ્રભાત
ગઈકાલના પાનામાં
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.


જેમ સૂર્યોદયની સાથે
અંધકાર દૂર થઈ જાય છે
તેમ જ મનમાં પ્રસન્નતાથી
દરેક બાધાઓ શાંત થઈ જાય છે.


Good Morning Thoughts In Gujarati

Good Morning Thoughts In Gujarati
Good Morning Thoughts In Gujarati

અનુભવ વયની નહીં
સંજોગોનો સામનો કરવાથી આવે છે
ગુડ મોર્નિંગ


સુપ્રભાત
જીવવું થોડું ને મનમાં શું લેવું
બધું આપણું એ ભ્રમમાં શું રહેવું


જો લોકો જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે
વાંધો નહીં પણ ગર્વ કરો
કારણ કે અંધકાર હોય ત્યારે મીણબત્તી યાદ આવે છે
સુપ્રભાત


Gujarati Good Morning text Message

Gujarati ma Good Morning text Message
Gujarati ma Good Morning text Message

સારા લોકો પાસે એક ખાસ વસ્તુ હોય છે
તે ખરાબ સમયમાં પણ સારા હોય છે
સુપ્રભાત


ગુડ મોર્નિંગ ઇમેજ

ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે
અજાણ્યા નો સંગ થાય છે અને
જાણીતા ની પરખ થાય છે
Good morning


જીવનની દરેક ક્ષણે ખુશીથી જીવવું જોઈએ
કારણ કે દરરોજ સાંજે સૂર્ય ફક્ત ડૂબી જતો નથી
પણ તમારા જીવનનો એક દિવસ
Good Morning


ગુડ મોર્નિંગ status ફોટો શાયરી

Gujarati Good Morning text Message
Gujarati Good Morning text Message

સવારે સૂર્ય આ કિરણો
તમારા જીવનમાં નવી ખુશી લાવે છે
Good Morning


સુપ્રભાત
પુસ્તકો રોજ નથી લખાતા
છાંપા રોજ છપાય છે
એટલે જ
એક કબાટમાં સચવાય છે
અને બીજું પસ્તીમાં વેંચાય છે


સુપ્રભાત
જેમ સૂર્યોદયની સાથે
અંધકાર દૂર થઈ જાય છે
તેમ જ મનમાં પ્રસન્નતાથી
દરેક બાધાઓ શાંત થઈ જાય છે


Good Morning Quotes in Gujarati Language

Gujarati Good Morning text Message
Gujarati Good Morning text Message

સમય એકમાત્ર રાજા છે
મનુષ્ય નિરર્થક બડાઈ કરે છે
ગુડ મોર્નિંગ


સવારનો સોનેરી તડકો
સકારાત્મક ઉર્જા ભરે તડકો
ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો
સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ
ગુડ મોર્નિંગ


સુપ્રભાત
જિંદગીના તડકાને પણ
સહન કરતા શીખો સાહેબ
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે
જેનો ઉછેર છાંંયામાં થાય છે


ગુડ મોર્નિંગ Status ફોટો

shubh savar gujarati text Message
shubh savar gujarati text Message

સુપ્રભાત..
સવાર બની રહી તમારી good,
એકદમ તાજગી ભર્યો રહે mood,
આખો દિવસ પસાર થાય good.


સારા કર્મ કરવાથી સરવાળો થાય છે, પણ
કોઈના અંતરના આશીર્વાદ મળવાથી ગુણાકાર થાય છે.
સુપ્રભાત


સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર,
સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર,
સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર,
અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર..


Good Morning Quotes in Gujarati Words

Good Morning Quotes in Gujarati Words
Good Morning Quotes in Gujarati Words

માત્ર તફાવત વિચારવાનો છે
જે સીડી થી નીચે આવે છે
તે જ સીડી પણ ઉપર જાય છે
સુપ્રભાત


સુંદરતા દિલ થી અને સ્વભાવથી હોય છે.
”સાહેબ”,
બાકી આજકાલ તો લોકો એને પૈસા અને કપડાંથી માપે છે.
Good morning


દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે
દરેક રાત પાછળ એક પરોઢ હોય છે
લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે
પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે
શુભ સવાર


ગુડ મોર્નિંગ Google

Morning Image Quotes Gujarati
Morning Image Quotes Gujarati

સાચું બોલવું શ્રેષ્ઠ છે
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે
શુભ સવાર


Hi Google ગુડ મોર્નિંગ

દરરોજ જ્યારે તમે ઉઠો
અરીસો જુઓ અને પોતાને સારું સ્મિત આપો
સ્મિત જીવનનું પવિત્ર ઉપહાર છે
શુભ સવાર


ગુડ મોર્નિંગ રવિવાર

જ્યારે જીવનમાં સંજોગો વિપરીત હોય ત્યારે પૈસા અને સ્થિતિ કામ કરતી નથી
તે સમયે, તમારા સારા કાર્યો અને તમારા સંબંધો ઉપયોગી છે
Good Morning


Shubh Savar Message In Gujarati

Shubh Savar Message In Gujarati
Shubh Savar Message In Gujarati

હસવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે
તેથી હસતા હસતા તમારી જાતને સ્વસ્થ બનાવો
ગુડ મોર્નિંગ


ગુડ મોર્નિંગ રવિવાર

મહેનતનું ફળ અને
સમસ્યાનું સમાધાન
ભલે મોડું
પણ મળે ચોક્કસ છે
સુપ્રભાત!!!
પ્રસન્નતા એ ઔષધિ છે
જે દુનિયાની કોઈ પણ બજારમાં નહીં
પણ માત્ર પોતાની અંદર જ મળે છે


જવાબદારી સમય સંગે ચાલતી રેહવાની
એ ક્યાં જરાય છે અટકવાની
જેમ નિરંતર રાત પછી સવાર પડવાની
જે નવો ઉજાસ ને જોમ ભરવાની
સુપ્રભાત


હેલો google ગુડ મોર્નિંગ

Best Shubh Savar Message Gujarati
Best Shubh Savar Message Gujarati

ઓકાત કરતા વધારે દેખાવા
મનુષ્યને દેવાદાર બનાવી દે છે
સુપ્રભાત


પૈસાથી મળેલું સુખ થોડા સમય માટે રહે છે
પરંતુ પ્રિયજનો તરફથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે
શુભ સવાર


વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા પોતાના ધબકારા છે
કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો
સુપ્રભાત


Leave a Comment