Happy Birthday Wishes in Gujarati

Birthday Wishes in Gujarati – અમારી આ પોસ્ટ ને તમે વાહટ્સએપ્પ, સેરચેટ, ફેસબુક અને શેર કરી શકો છો અને તમારા દોસ્ત ને પણ ખુસ કરી શકો અમારી સાથે અમારી આ પોસ્ટ ની સાથે.

Birthday Wishes in Gujarati

Birthday Wishes in Gujarati
Birthday Wishes in Gujarati

તમારો જન્મદિન છે “ખાસ”
કેમ કે તમે છો
સૌનાં દિલની ‘પાસ’
અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”


આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક


જન્મદિવસ ની હાદિઁક શુભકામનાઓ
સંપૂર્ણ દુનિયા ને ખુશ રાખવાવાળો મારો ભોળાનાથ
હર એક પલ તમારી ખુશી નો ખ્યાલ રાખે અને
આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના


Happy Birthday Wishes Gujarati

ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.


Happy Birthday Wishes in Gujarati Text

ગુલ ને ગુલશન મુબારક, શાયર ને શાયરી મુબારક,
ચાંદ ને ચાંદીની મુબારક, આશિક ને એની મહેબૂબા મુબારક,
અમારી તરફ થી તમને તમારો જન્મદિવસ મુબારક.
જન્મદિવસ ની શુભકામનાઓ


આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ,
પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ,
એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.


Read – Good Morning Wishes In Gujarati (શુભ સવારની શુભેચ્છાઓ)

Happy Birthday Wishes In Gujarati

Happy Birthday Wishes In Gujarati
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

સૂરજ ઉગેને કૂકડો બોલે, મીઠાં સ્વરે મોર ટહુકે
આંખ ખુલે ને પ્રકૃતિ સંગે મોકલું સંદેશો ગુંજે
મારા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ તમને


જન્મદિવસની શુભકામનાઓ સંદેશ

ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો


સોનેરી સવારનો કુમળો તડકો આંખને સ્પર્શે
ખુલે નયનો નવી ઉમ્મીદો સળવળે
નયનોએ દેખેલા દરેક સ્વપ્નો ફળે
એવી જન્મદિવસની શુભેચ્છાઓ અમોના હ્રદય તળે


Happy Birthday Shayari In Gujarati

Happy Birthday Shayari In Gujarati
હેપ્પી બર્થ ડે શાયરી

ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે
સૂરજે ગગનને સલામ મોકલી છે
તમને નવા જન્મદિવસની શુભકામનાઓ
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે


હેપ્પી બર્થ ડે શાયરી

ઉગતોગતો સૂરજ દુવા આપે તમને
ખીલતો ફૂલ ખુશ્બૂ આપે તમને
અમેતો કઈ નથી આપી સકતા
દેવાવાળો લાંબી ઉંમર આપે તમને
જન્મદિવસ ની શુભકામનાઓ


જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી
સહયોગ મળે… નાનાઓથી
ખુશી મળે… દુનિયાથી
પ્રેમ મળે…બધા પાસેથી
આજ પ્રાર્થના છે મારી પ્રભુને
જન્મદિવસ ની શુભકામના


જન્મદિવસની શુભેચ્છા ગુજરાતીમાં શાયરી

જન્મદિવસની શુભેચ્છા ગુજરાતીમાં શાયરી
જન્મદિવસની શુભકામનાઓ

અભિલાષાઓ પૂર્ણ થાય દરેક
સ્વપ્નો સોળે કળાએ ખીલે દરેક
એવી એક જ જન્મદિવસે નહીં હરેક-
જન્મદિવસ માટે શુભકામનાઓ દરેક


આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા


હસતા રહો તમે લાખો ની વચ્ચે
ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે
રોશન રહો તમે અરબો ની વચ્ચે
જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે
હેપ્પી બર્થડેય


Birthday Wishes For Love In Gujarati

Birthday Wishes For Love In Gujarati
પ્રેમ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.


જન્મદિવસની શુભકામનાઓ સંદેશ

જન્મ દિવસ ની શુભેચ્છા .
આખું વર્ષ તન, મન અને ધન થી સારું રહે
નવું વર્ષ સારુ નીવડે એવી ભગવાનને પ્રાર્થના
સાથે જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચ્છા


દુવાઓ અને ખુશીયા મળે તમને
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના


Birthday Wishes Gujarati Line

Birthday Wishes Gujarati Line
જન્મદિવસની શુભેચ્છાઓ ગુજરાતી લાઈન

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે
તમારા હોઠ પર સદાય સ્મિત રહે
જન્મદિવસ પર આવી તમને ભેટ આપે


જન્મદિવસ છે તમારો આપે છે અમે તમને આ દુવા
એક વાર જો મળી જઈએ અમે ના થઈએ ક્યારેય જુદા
સાથ આપીશું જીવનભર નો આ છે અમારો વાદો
જાન લૂંટાવી દઇશુ તારા પર આ છે અમારો ઈરાદો
જન્મદિવસ ની શુભેચ્છાઓ જાનુ


તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે ..લાંબુ જીવન જીવો
જન્મદિવસની શુભેચ્છા


Read – Best Motivational Quotes In Gujarati (શ્રેષ્ઠ પ્રેરક અવતરણો)

Happy Birthday Papa Wishes In Gujarati

Happy Birthday Papa Wishes In Gujarati
હેપ્પી બર્થ ડે પપ્પા

મારો પહેલો પ્રેમ
મારા પપ્પાને જન્મદિવસની શુભકામનાઓ


Birthday Wishes For Papa From Daughter In Gujarati

જિંદગીના દરેક પથ ઉપર
મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર
એક મિત્ર ની જેમ
મારામાં સંસ્કારોનું સિંચન કરનાર,
મને સતત દિશાસૂચન આપનાર
એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા
આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ
આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
જન્મદિવસની શુભકામનાઓ


જેનો કોઈ પર્યાય ન હોય
જેનો કોઈ વિકલ્પ ન હોય
જેને કોઈ ઉપમા ન હોય
પપ્પા એટલે દુનિયા ની એ વ્યક્તિ કે જે
તમારા સપના માટે વર્તમાન ને ભૂલી જાય અને
તમારા ભવિષ્ય માટે દિવસ રાત એક કરી દે.
એટલે જ તો પપ્પા જેવું બીજુ કોઈ ન હોય


Birthday Wishes For Papa In Gujarati

Birthday Wishes For Papa In Gujarati
પપ્પાને ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ

જે આપણું જીવન સુંદર બનાવે છે
તે સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભકામનાઓ


ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે
જન્મદિવસની શુભકામના પપ્પા
હું તમને જન્મદિન પર
કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો
હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.


જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ


Mom Birthday Wishes In Gujarati

Mom Birthday Wishes In Gujarati
મમ્મીને જન્મદિવસની શુભેચ્છાઓ

મમ્મી, તમે મારી માતા છો
તમે પણ સારા મિત્ર છો
તમને જન્મદિન મુબારક


જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી
હું જે પણ છું, તમારી દેણ છે
માં આમ તો એક જ શબ્દ છે
પરંતુ તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો


Happy Birthday Mom Wishes In Gujarati

જેમણે મારી આંગળીઓ પકડી અને
મને ચાલવાનું શીખવ્યું
આવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ


Birthday Wishes For Mother In Gujarati

Birthday Wishes For Mother In Gujarati
માતા માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ભગવાનના મંદિરમાં માત્ર એક જ પ્રાર્થના
તેને હંમેશા ખુશ રાખો જેમણે મને જન્મ આપ્યો
જન્મદિવસની શુભેચ્છાઓ માઁ


મમ્મી, તારી બિનશરતી પ્રેમ,
અનહદ ધૈર્ય, અમેઝિંગ હૂંફ
અને અનંત સપોર્ટ માટે આભાર.
તુ અમારી પ્રેરણા છો
જન્મદિવસ ની શુભકામના


જીવનનો થાક ઉતરે ખોળે માઁ
અશ્રુઓ થંભે પાલવ થકી માઁ
મનને શાંતિ મળે ફરે હાથ માથે માઁ,
ઉદરે હાશકારો મળે જમણ હાથે માઁ
સ્નેહ પામીયે નિસ્વાર્થ સંગે માઁ.
જન્મદિવસ ની શુભકામના


Birthday Wishes for Friend in Gujarati

Birthday Wishes for Friend in Gujarati
ગુજરાતીમાં મિત્રને જન્મદિવસની શુભેચ્છાઓ

તમે મારા ખાસ મિત્ર છો, હું તમને મારા હૃદયથી પ્રેમ કરું છું
અને હું તમને હંમેશા મારા નજીક રાખીશ
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ


Birthday Wishes In Gujarati For Friend

તમારા જન્મદિવસ પર ઘણી બધી અભિનંદન અને શુભેચ્છાઓ
દરેક નવો દિવસ તમારા જીવનમાં ખુબ ખુશીનો હોય છે
અને ઘણી સફળતાઓ લાવી, આ મારી ભગવાનને પ્રાર્થના છે


મારા મિત્ર ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
માં ખોડિયાર તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ
ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી અંત:કરણ થી શુભકામના
આપશ્રી આપના વ્યવસાય માં તેમજ તમારા ક્ષેત્ર​ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામન


Birthday Wishes For Best Friend In Gujarati

Birthday Wishes For Best Friend In Gujarati
શ્રેષ્ઠ મિત્ર માટે જન્મદિવસની શુભેચ્છાઓ

આજે તમારો જન્મદિવસ છે, અભિનંદન સ્વીકારો
તમને બધી ખુશીઓની શુભેચ્છાઓ,
આ મારા આશીર્વાદ છે, મારા મિત્ર !
જન્મદિવસની શુભેચ્છા મિત્ર


Happy Birthday Wishes In Gujarati For Friend

દૂર છીએ તો શું થયું, આજનો જન્મદિવસ તો યાદ જ છે
તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે
તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે
જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર


આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે બીજું વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
જન્મદિવસ ની શુભકામના


Birthday Wishes for Wife in Gujarati

Birthday Wishes for Wife in Gujarati
પત્નીને જન્મદિવસની શુભેચ્છાઓ

વિશ્વ માટે તમે એક વ્યકિત હોઇ શકો છો૫રંતુ મારા માટે તમે આખુ વિશ્વ છો


ભગવાન મેલી નજરથી
આપને બચાવે
તમને ચાંદ-સીતારાથી સજાવે
દુખ શું છે એ તમે
ભૂલી જ જાઓ
ભગવાન જીવનમાં આપને
એટલા હસાવે
જન્મદિનની શુભકામના


Wife Birthday Wishes In Gujarati Language

પ્રેમથી તરબોળ જીવન મળે આ૫ને
આનંદથી ભરેલી ૫ળ મળે આ૫ને
કોઇ મુશ્કેલી આ૫નો રસ્તો ના રોકે
એવો આવનાર સમય મળે આ૫ને
જન્મ દિવસથી ઢગલે ઢગલે શુભેચ્છાઓ


Happy Birthday Wishes For Wife In Gujarati

Happy Birthday Wishes For Wife In Gujarati
Happy Birthday Wishes For Wife In Gujarati

મીઠી જન્મદિવસની કેક પણ તમારા જેટલી મીઠી ન હોઈ શકે
હેપ્પી બર્થડે માય લવ. હેપ્પી બર્થડે માય લાઈફ પાર્ટનર


Wife Birthday Wishes In Gujarati

કેટલાક લોકો પ્રેમનો અર્થ શોધવા માટે
પુસ્તકો અને વાર્તાઓ વાંચે છે
મારા માટે ફક્ત તમારી આંખોમાં જોવું એ પૂરતું છે
હેપ્પી બર્થડે જાન


જે દિવસે તમે મારી સાથે લગ્ન કર્યા
ત્યારથી મને મારા જીવનનો સાચો અર્થ મળી ગયો
મારી પત્નીને જન્મદિવસની શુભેચ્છા


Happy Birthday Wishes for Husband in Gujarati

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે
બેબી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ


હું ખૂબ ભાગ્યશાળી છું કે
મારા જીવનમાં તમારા જેવા પતિ છે
તમે મને પ્રેમ અને સન્માનનો
અસલી મતલબ સમજાવ્યો છે
તેના માટે તમારો આભાર
હેપ્પી બર્થ ડે, જાનુ


Birthday Wishes In Gujarati For Husband

મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છા
હું તે ભાગ્યશાળી છોકરી છું, કે જેને એક જ
વ્યક્તિમાં એક શ્રેષ્ઠ ‘મિત્ર’ અને એક ‘પતિ’ મળ્યો છે
તમે મારી પાસે હોવા બદલ હું ભગવાનની આભારી છું
જન્મદિવસની શુભકામના મારી જાન


Birthday Wishes For Husband in Gujarati

Birthday Wishes For Husband in Gujarati
પતિ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

હું દુનિયાની સૌથી નસીબદાર પત્ની છું
કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર પતિ મળ્યો
મારા બાળકોના પિતાને જન્મદિવસની શુભકામનાઓ


તમે મારી તાકાત છો
તમે મારા માર્ગદર્શક બળ છો
અમે સાથે છીએ તે માટે દરરોજ ભગવાનના આભારી છીએ
જન્મદિવસની શુભકામનાઓ


Husband Birthday Wishes In Gujarati

જ્યારે આપણા લગ્ન થયા હતા
ત્યારથી લઈને અત્યાર સુધી
આપણા સંબંધમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા
પરિસ્થિતિઓ બદલાઈ છે પરંતુ તમારા માટે
મારો પ્રેમ એક જેવો જ રહ્યો છે
જેવો લગ્નના સમયે હતો..
હેપ્પી બર્થ ડે મારા વ્હાલા


Birthday Wishes for Son in Gujarati

Birthday Wishes for Son in Gujarati
પુત્ર માટે જન્મદિવસની શુભેચ્છાઓ

જન્મદિવસની શુભેચ્છા મારા કિંમતી પુત્ર
તમે આજે, કાલે અને હંમેશાં પ્રેમભર્યા રહો


હું ફક્ત તમારા પિતા જ નહીં પરંતુ એક શ્રેષ્ઠ મિત્ર પણ છું,
આજે તમારો જન્મદિવસ છે,
જેના માટે હું તમને ઘણી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવું છું!


આજે માત્ર તારો જ જન્મદિવસ નથી, પણ
તારી સાથે સાથે અમારો પણ એક ”માતા-પિતા” તરીકે નો જન્મદિવસ જ છે કારણ કે
જે ક્ષણે તું અવતર્યો
તે જ ક્ષણે અમે ”માતા-પિતા” રૂપી નવાં સંબંધે બંધાણા
તે જ અમોને એક સ્ત્રી-પુરુષ કે પતિ-પત્ની ઉપરાંત
એક માતા-પિતાનો નવો દરરજો આ સંસારમાં અપાવ્યો


Birthday Wishes for Son in Gujarati

Birthday Wishes for Son in Gujarati
Birthday Wishes for Son in Gujarati

આવા મહાન પુત્ર હોવા બદલ આભાર
મને તમારો ખરેખર ગર્વ છે
જન્મદિવસ ની શુભકામના


Happy Birthday Wishes In Gujarati Text For Son

ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે
તારાઓએ ગગનને સલામ આપી છે
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે
આ તે સંદેશ છે જે આપણે આપણા હૃદયથી મોકલ્યો છે
મારા પુત્ર ને જન્મદિવસની શુભેચ્છાઓ


આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું
જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે
આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ
બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે
જન્મદિવસ ની શુભકામના


Birthday Wishes for Daughter in Gujarati

Birthday Wishes for Daughter in Gujarati
દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ

અમે નસીબદાર છીએ કે
અમને તમારા જેવી દીકરી મળી
મારી પરીને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ


Daughter Birthday Wishes In Gujarati

તું તારી નાનીની વ્હાલી નવાસી છો
તું તારી કાકીની સૌથી વ્હાલી ભત્રીજી છો
તું તારાં મિત્રોની સૌથી સારી મિત્ર છો
પણ સૌથી વધારે તું અમારા દિલનો ટૂકડો છે
હેપ્પી બર્થ ડે


બેટા, તારા નાનપણમાં હું મારું નાનપણ જોઉં છું,
ધન્યવાદ આ દિવસો બતાવવા અને અમારા જીવનમાં પ્રેમ જગાવવા માટે
હું તને ખૂબ પ્રેમ કરું છું બેટા, મારી દીકરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ


Daughter Birthday Wish In Gujarati

 Daughter Birthday Wish In Gujarati
ગુજરાતીમાં દીકરીને જન્મદિવસની શુભેચ્છા

અમારી મૂલ્યવાન દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ.
તમને આજે, કાલે અને હંમેશાં અમે ખૂબ પ્રેમ કરીશું!


Birthday Wishes For Daughter In Gujarati Language

તેનાથી કોઈ ફેર નથી પડતો
કે કેટલા જન્મદિવસ આવે,
તું હંમેશાં મારા માટે મારી નાની ઢીંગલી રહીશ.
હેપ્પી બર્થ ડે બેટા


આમ તો દરેક દિવસ ખાસ છે
કે મારો પરિવાર મારી સાથે છે
પણ આજે મારે મારી દીકરીને કંઈક કહેવું છે
કે મને ”તેના પર ગર્વ છે”
જન્મદિવસની શુભકામના


Happy Birthday Message for Boyfriend in Gujarati

હેમ તમારા હૃદયમાં રહો
અમે આકાશમાંથી સંદેશ મોકલ્યો છે
તમારો જન્મદિવસ ખુબ ખુશીઓ લાવ્યો
હેપી જન્મદિવસ મારા પ્રેમ


સિદ્ધિઓ એવી હાંસિલ કરો તમે જીવન માં
કે લોકો તમને આજીવન જાણતા રહે
તમારા માટે પ્રાર્થના કરીએ એટલી ઓછી પડે
બસ ભગવાન તમારી ઈચ્છા મુજબ તમને આપતા રહે.


તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો
આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે
લાંબુ જીવન જીવો..
જન્મદિવસની શુભેચ્છા


બોયફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

બોયફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ
Boyfriend Birthday Wishes

જન્મદિવસ ની હાર્દિક શુભકામના
શત શત આશાઓ નું કારણ બનો
શત શત ખુશીઓ ના હકદાર બનો


જે મને ખૂબ જ ગમે છે
મારા કરતા વધારે આપવા કોણ છે?
તેનો જન્મદિવસ મારા માટે ઉજવણી છે
જન્મદિવસ ની શુભકામના


દરરોજ સવારે હસવાનું શરૂ કરો
અને દરરોજ સાંજે તમારા મનને આરામ આપો
તમે ભગવાનને પૂછશો તે બધું મળશે.
જન્મદિવસ ની શુભકામના


Happy Birthday SMS for Girlfriend in Gujarati

હે ભગવાન, મારા મિત્રને આનંદથી ભરો
પ્રેમ મારા જીવનની કિંમત હોઈ શકે.
હું તેણી ને પ્રેમ કરુ છુ
હેપી જન્મદિવસ મારા પ્રિય


Birthday Wishes In Gujarati For Girlfriend

અમે હૃદયથી સંદેશ મોકલ્યો
આપની તમામ ઇચ્છાઓ સાકાર થાય
તમારી સ્મિત કેટલી સુંદર છે
તમારું દરેક સ્મિત આપણામાં આવે
તમને જન્મદિન મુબારક


આ ખાસ દિવસો તમને દરરોજ પ્રિય રહે છે
તમારો ચહેરો ગુલાબની પાંખડી જેવો છે
હૃદય આંખો દૂર કરવા માંગતો નથી
તમારો ચહેરો ચંદ્ર કરતા વધુ સુંદર છે
જન્મદિવસ ની શુભકામના


Birthday Wishes For Girlfriend In Gujarati

Birthday Wishes For Girlfriend In Gujarati
ગર્લફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને આ જ રીતે જીવતા રહો,
હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો
હેપ્પી બર્થ ડે


મારું હૃદય પ્રાર્થના કરે છે કે તમે ખુશ થાઓ,
તમે જ્યાં રહો ત્યાં હૃદય ધબકતું હોય છે
તમારું હૃદય સમુદ્ર જેવું છે
તમે હંમેશાં ખુશીઓથી ભરેલા રહો
હેપી જન્મદિવસ મારા પ્રિય


અમને કોઈ આશીર્વાદ નથી
આજ સુધી કોઈ ગુલાબ ફૂલ્યું નથી
આજે તમને બધુ મળશે
જે ક્યારેય કોઈને મળ્યો નથી
જન્મદિવસ ની શુભકામના


Birthday Wishes For Brother In Gujarati

Birthday Wishes For Brother In Gujarati
ભાઈ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

માતાપિતા આપણને ખૂબ પ્રેમ આપે છે
પરંતુ ભાઈ એ જ પ્રેમને બમણો કરી દે છે.
હેપ્પી બર્થ ડે


દિવસે ને દિવસે તું નામ તારું આબાદ કરતો રહે
આજીવન સતકર્મો નો તુ વરસાદ કરતો રહે
ભગવાનની કૃપાદ્રષ્ટિ એવી બની રહે તારા ઉપર કે
આવનારા દિવસોમાં મારો ભાઈના હર્ષનાદ કરતો રહે..
હેપ્પી બર્થ ડે


Bhai Mate janmadivasani Subhecchao

મારી હિંમત રૂપે જેનો પડછાયો જ પૂરતો છે
જે મારા માટે દરેક મુશ્કેલીઓથી તકરાતો છે
આવનારા દિવસો માં મારા ભાઈને પ્રેમ ખુબજ મળે
કેમ કે, મારા માટે લાગણીઓથી ભરેલો એ સાગર છલકાતો છે..
હેપ્પી બર્થ ડે


Birthday Wishes For Big Brother In Gujarati

Birthday Wishes For Big Brother In Gujarati
મોટા ભાઈ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

ખુશીમાં વીતે તમામ દિવસો
દરેક રાત સુહાની હોય
જે તરફ પણ તમારા પગ પડે
એ તરફ ફૂલોનો વરસાદ હોય.
હેપ્પી બર્થ ડે


Birthday Wishes For Brother In Gujarati

ઉમંગ છવાય મારા ભાઈ ના જીવન માં
મારા ભાઈ ની સિદ્ધિઓ પહોંચે, ગગન માં
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.
હેપ્પી બર્થ ડે


તારો મારો અનમોલ સાથ ક્યારેય છૂટે નહીં
તારા જીવન માં હાસ્ય ના કારણો ક્યારેય ખૂટે નહીં
તારા સપનાઓ માટે અવિરત પ્રયત્ન કરતો રહે
રાખુ હું આશા કે, જોયેલા સપનાઓ તારા ક્યારેય તૂટે નહીં
હેપ્પી બર્થ ડે


Sister Birthday Wishes In Gujarati

Sister Birthday Wishes In Gujarati
બહેનને ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ

દીદી, તમે દુનિયાનાં સૌથી વ્હાલાં
ધ્યાન રાખનારાં અને સાથ આપનારાં બહેન છો
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
હેપ્પી બર્થ ડે


Happy Birthday Wishes In Gujarati For Sister

મુજ હૈયા કેરો હાર ને વસે ત્યાં વ્હાલી મારી નાની બહેન
હૈયે ઉમળકો હેતનો સઘળી જીદ કરૂં પૂર્ણ તારી બહેન
તુજ જન્મદિવસે જોઈ તારા ચહેરાની ખુશી છલકતી બહેન
વીસરું વીત્યા વર્ષો ને ભાસુ તુજને મુજ ખોળે રમતી નાની બહેન
હેપ્પી બર્થ ડે


સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે
હેપ્પી બર્થ ડે ટુ યુ


Birthday Wishes For Sister In Gujarati

Birthday Wishes For Sister In Gujarati
બહેન માટે જન્મદિવસની શુભેચ્છાઓ

તમે માત્ર મારાં બહેન નથી
પરંતુ સારા મિત્ર અને માર્ગદર્શક પણ છો
જન્મદિવસની શુભકામના, બહેન
હેપ્પી બર્થ ડે


Happy Birthday Wishes For Sister In Gujarati

વ્હાલનો દરિયો ખોબા જેવડા જીવતરમાં એક બહેન
સંગે ઉછળે કુદે મોજાં સરીખી સુખ દુઃખ મહીં એક બહેન
જન્મદિવસે આજ તારા તને શુભેચ્છાઓ આપતો ભાઈ
સઘળા સ્વપ્ન પૂર્ણ થજો તારા તેવી મનોકામના રાખતો ભાઈ
હેપ્પી બર્થ ડે


વ્હાલી બહેના તમે મારા આંગણના મહેમાન મોંઘેરા
ખબર ક્યાં કેટલો સમય વીતે સંગે રહો મોંઘેરા
દરેક પળ ને ઉજવીયે તમો સંગે જાણે તહેવાર મોંઘેરા
એક એક યાદ તાજી રહે જીવનભર તેવા કરીયે સત્કાર મોંઘેરા
તો આજ કેમ વિસરીયે તમોનો જન્મદિવસ અમે એ પળ મોંઘેરા
જ્યારે થયું આગમન અમો આંગણે તમોનું લક્ષ્મીસ્વરૂપા મોંઘેરા
આજ એ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને સંગે ભેટ સોગાત શબ્દો સમી મોંઘેરા
હેપ્પી બર્થ ડે


Happy Birthday Images in Gujarati

Happy Birthday Images in Gujarati
Happy Birthday Images in Gujarati


Leave a Comment