Makar Sankranti Wishes in Gujarati 2024

Happy Makar Sankranti Wishes in Gujarati
Happy Makar Sankranti Wishes in Gujarati

Makar sankranti wishes in gujarati – નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti Wishes in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes in Gujarati નું લિસ્ટ લાવ્યો છું

Makar Sankranti Quotes in Gujarati

Makar Sankranti Quotes in Gujarati
Makar Sankranti Quotes in Gujarati

મીઠા ગોળમા મળી ગયા તલ
ચગી પતંગ અને ખીલી ગયુ દિલ
જીંદગીમા આવે ખુશીઓની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર!!


આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે
આપની સફળતાનો પતંગ સદા
નવા મુકામ પ્રાપ્ત કરે તેવી
મક્રરસંક્રાંતિ(ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ
સાથે શુભ મક્રરસંક્રાંતિ!!


મીઠા ગોળમાં મળી ગયા તલ
ચગી પતંગ અને ખીલી ગયું દિલ
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર


Happy Makar Sankranti Quotes
Happy Makar Sankranti Quotes in Text

આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર
તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે
તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના !!


તું તારે કર્યા કર ખેંચાખેંચ
અમે તો ઢીલ દેવામાં જ માનીએ
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો
અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ
અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ
એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ


સહેજ ભીની સહેજ કોરી હોય છે
લાગણી તો ચંચળ છોરી હોય છે
હોય છે રંગીન પતંગો બધાની પાસે
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે
મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છઓ!!


Happy Makar Sankranti Wishes in Hindi

Happy Makar Sankranti Quotes in English

Makar Sankranti Wishes in Gujarati

Happy Makar Sankranti
Happy Makar Sankranti Wishes

છે એક સરખી જ સામ્યતા
પતંગ અને જીંદગીની
ઉંચાઈ પર હોય
ત્યા સુધી જ વાહ વાહ થાય છે!!


તલ જેવડું પણ દુઃખ કદી ન આવે
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં
મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!!


ભગવાન સૂર્યની પ્રાર્થના કરો
અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો
કારણ કે આ એક પાકની મોસમ છે!!


Happy Makar Sankranti in Image
Happy Makar Sankranti

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને
પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ
તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ!!


એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે
પણ પતંગ તેની કાબિલિયત થી
એટલે નસીબ સાથ આપે કે ના આપે
પણ કાબિલિયત જરૂર સાથ આપે છે!!


સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે
આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના
પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ!!


Makar Sankranti Wishes in Gujarati for Friend

Makar Sankranti Wishes in Gujarati for Friend
Makar Sankranti Wishes in Gujarati for Friend

મિત્રતા ને ગુલાબ નાં રંગે રંગુ
સુગંધ એમાં શબ્દો ની ભરું
મહેકાવી લાગણી ની બુંદો થી
પ્રેમ નો આ ગુલદસ્તો મિત્રો ને અર્પણ કરું
મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ


તનમા મસ્તી
મનમા ઉમંગ
ચાલો બધા એક સંગ
આજે ઉડવીશુ પતંગ
ઉછાળીશુ હવામા સંક્રાંતિના રંગ
મકર સંક્રાંતિની તમને ખુબ ખુબ શુભેચ્છાઓ!!


ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સૌની
સુખ,શાંતિ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર પ્રગતિ
કરે તે જ અભ્યર્થના સહ રંગબેરંગી આકાશી
ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ!!


 Happy Makar Sankranti for Friend
Happy Makar Sankranti for Friend

દોસ્તી કભી ખાસ લોગો સે
નહીં હોતી, જિનસે હો જાતી હૈ
વહી લોગ ખાસ બન જાતે હૈ
ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ!!


આશાના આકાશમા વિશ્વાસની દોર વડે
આપની સફળતાનો પતંગ
હમેશા નવા મુકામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના સાથે હેપ્પી મકરસંક્રાંતિ!!


પ = પવિત્ર બનો
તં = તંદુરસ્ત રહો
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ
સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને
સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ


Makar Sankranti Wishes for Husband in Gujarati

 Makar Sankranti Wishes for Husband in Gujarati
Happy Makar Sankranti Dear Husband

હું ઈચ્છું છું કે તમારું જીવન મકરસંક્રાંતિ
પર રંગબેરંગી પતંગોની જેમ જીવંત રહે
હું તમને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું


પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી
હું તમને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.


સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે!!


Makar Sankranti for Husband
Happy Makar Sankranti for Husband

જિંદગીની રાહમાં
જો તું નથી તો કઈ નથી
અને મળેલી વાહમાં
જો તું નથી તો કઈ નથી
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ


ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને
જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-
ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની
અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે


દાન-પુણ્યના પાવન પર્વ ‘ઉત્તરાયણ’ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
આનંદ, ઉમંગનું આ તહેવાર આપ સૌના જીવનમાં નવી
ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના!!


Makar Sankranti Wishes for Wife in Gujarati

 Makar Sankranti Wishes for Wife in Gujarati
Makar Sankranti Wishes for Wife in Gujarati

તારા સિવાય બીજાના કેમ થઈ જઈએ
તું જ વિચાર તારા જેવું બીજે છે કોઈ આ દુનિયામાં?
મકરસંક્રાંતિની શુભકામનાઓ!!


આશાના આકાશમાં વિશ્વાસ ની દોર વડે
આપની સફળતાનો પતંગ સદા નવા
મુકામો પ્રાપ્ત કરે એવી પ્રભુને પ્રાથના
મકરસંક્રાંતિની શુભેચ્છાઓ!!


ઇર્ષાને જીવનમાથી પેચ કાપી નાખજો
અમૂલ્ય એવા તમારા જીવનની તકેદારી રાખીને
મકરસંક્રાંતિનો તહેવાર મનાવજો!!


 Happy Makar Sankranti for Wife
Happy Makar Sankranti My Lovely Wife

મને તારાથી નારાજ એટલા માટે થવું ગમે છે
કેમકે તારી મનાવવાની રીત બહુ મને ખૂબ જ પસંદ છે
મકરસંક્રાંતિની શુભેચ્છાઓ!!


અરે પાગલ મને મરવાનું પસંદ છે
પણ તને ભૂલીને જીવવાનું જરા પણ નહીં
મકર સક્રાંતિ (ઉત્તરાયણ ) ની હાર્દિક શુભકામનાઓ!!


પાગલ તારો હાથ કંઈ ખાલી દેખાવ કરવા નથી પકડ્યો મેં
ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય હું તારો સાથ ક્યારેય નહીં છોડું
મકર સક્રાંતિ (ઉત્તરાયણ ) ની હાર્દિક શુભકામનાઓ!!


Makar Sankranti Wishes for Boyfriend in Gujarati

Makar Sankranti Wishes for Boyfriend in Gujarati
Makar Sankranti for Boyfriend in Gujarati

પ્રેમ એટલે તે લીધેલા શ્વાસનો
મે કરેલો અહેસાસ
મકરસંક્રાંતિની શુભેચ્છાઓ My Love


સૂર્યદેવ તમારા જીવન અને ઘરને
પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ!!


હું તો અનહદ પ્રેમ કરું છું તને
બે ચાર દિવસનો પ્રેમ કરતા
મને ક્યાં આવડે છે દિકા
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ!!


Happy Makar Sankranti for Boyfriend
Happy Makar Sankranti for Boyfriend Image

બધા દેવો માં પ્રત્યક્ષ દર્શન દેતા દેવ “સૂર્ય દેવ”
ની ઉપાસનાના પર્વ ઉત્તરાયણની શુભકામનાઓ!!


પાગલ વાત બસ એટલી છે કે
તારા વગર હવે મને જરાય ચાલતું નથી
ઉત્તરાયણની શુભકામનાઓ!!


તનમાં મસ્તી, મનમાં ઉમંગ
ચાલો ઉડાવીએ પતંગ
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ!!


Makar Sankranti Wishes for Girlfriend in Gujarati

Happy Makar Sankranti Wishes for Girlfriend in Gujarati
Happy Makar Sankranti Wishes for Girlfriend

ઈગ્નોર થયા પછી પણ વ્યક્તિ તમને ઈગ્નોર નથી કરતુ
મકરસંક્રાંતિના પાવન પર્વની શુભકામનાઓ


મકરસંક્રાંતિ પર ગોળ અને તલની
મીઠાઇ ખાઓ અને મીઠું બોલો
આ મકરસંક્રાંતિ પર અમારી ભગવાન ને પ્રાર્થના છે


pagal મારા હાથમાં તારો હાથ આપી દે
પછી હું ક્યારેય તારો સાથ નહીં છોડું
મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ!!


Happy Makar Sankranti for Girlfriend
Happy Makar Sankranti for Girlfriend

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે
મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ!!


તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા
મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ!!


આ મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની
મજા સમજાાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ


Makar Sankranti Wishes in Gujarati parents

Makar Sankranti Wishes in Gujarati parents
Makar Sankranti Wishes in Gujarati parents

મીઠા ગોળમાં મળી ગયા તલ
ચગી પતંગ અને ખીલી ગયું દીલ
જીંદગીમાં આવે ખુશીઓની બહાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર!!


રંગબેરંગી પતંગોથી રંગાયેલા આકાશમાં
પરિવાર સાથે ઉતરાયણ ની ઉજવણી કરીએ
પરિવાર સાથે તહેવાર ઉજવણી ની મજા જ કંઇક અલગ હોય છે!!


મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી, મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાતિનો તહેવાર!!


Happy  Makar Sankranti in Gujarati For parents
Happy Makar Sankranti Mom & Dad

દરેક ક્ષણે સુવર્ણ ફૂલો ખીલે
કાંટોનો ક્યારેય સામનો ના થાય
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે
સંક્રાંતિ પર અમારી શુભકામનાઓ!!


તમને મકરસંક્રાંતિની શુભકામનાઓ
“યાદો ઘણી વાર ત્રાસ આપતી હોય છે
જે રૂઠી જાય તે માની પણ જાય છે
સંબંધ જાળવવો મુશ્કેલ નથી
તેને પૂર્ણ કરવા માટે મારે મારા હૃદયમાં પ્રેમની જરૂર છે
!!હેપી મકરસંક્રાંતિ!!


આ ઋતુ ખુશી ની છે
આ સીઝન ગોળ અને તલ ની છે
આ સીઝન પતંગ ઉડાવવાની છે
આ મોસમ શાંતિ અને સમૃદ્ધિની છે
સુખી મકરસંક્રાંતિ!!


Makar Sankranti Funny Text in Gujarati

Makar Sankranti Funny Text in Gujarati
Makar Sankranti Funny Text in Gujarati

ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણની એક દિવસની વાર છે
બાકી એકબીજાની કાપવાની System આખું વર્ષ ચાલે!!


કોઈને નોકરી નથી મળતી
તો કોઈને છોકરી નથી મળતી
બાકી બધું તો ઠીક પણ
મને તો મારી જુની ફીરકી
પણ નથી મળતી


કુંવારાઓના ” પેચ ” લાગી જાય
અને પરણેલાઓને
થોડી ” ઢીલ ” મળી જાય
એવી મારા તરફથી સૌને
ઉતરાયણની શુભેચ્છાઓ


Makar Sankranti Funny Quotes In Gujarati

Makar Sankranti Funny Quotes In Gujarati
Makar Sankranti Funny Quotes In Gujarati

હમે તો પતંગને લૂટા
દોરી મેં કહા દમ થા
જહાં ચગાને કા મોકા મિલા
વહા સાલા પવન કમ થા


માણસ અને પતંગની વ્યથા
સરખી છે, સાહેબ
પતંગને બેલેન્‍સ રાખવા
” પંછડું ” બાંધવામાં આવે અને
માણસને બેલેન્‍સ રાખવા
” પરણાવી ” દેવામાં આવે


Funny Makar Sankranti Quotes

હવે આવી અફવા કોણે ફેલાવી કે
ઉતરાયણ એટલે વેલેન્‍ટાઈન ડે ના
દિવસે કોને પ્રપોઝ કરવું
એ શોધવા માટે એક મહિના
પહેલા આવતો મોકો છે


Makar Sankranti Funny Jokes
Makar Sankranti Funny Jokes

જેના ગાલનો તલ જોઈને હું હલી જતો હતો
કાલે એના જ હાથના તલાના લાડુ ખાઈને
દાંત પણ હલી ગયા!!


Funny Wishes On Makar Sankranti

પુરુષનું પણ પતંગ જેવું છે, સાહેબ
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન
અને ખોટી બંધાય તો
ગોળ ગોળ ફરતો થઈ જાય!!


પુરુષનું પણ પતંગ જેવું છે, સાહેબ
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન
અને ખોટી બંધાય તો
ગોળ ગોળ ફરતો થઈ જાય!!


Leave a Comment