Happy Merry Christmas Wishes in Gujarati (હેપી મેરી ક્રિસમસ સ્પેશિયલ)

Merry Christmas Wishes in Gujarati
Merry Christmas Wishes in Gujarati

Happy Merry Christmas Wishes in Gujarati 2023 – મિત્રો આજે હું તમને Happy Merry ChristmasWishes in Gujatari વિશે માહિતી આપીશ સાથે નાતાલ નાતાલ પર્વની ઉજવણી ને લગતા સુંદર સુવિચારો, quotes, Whatsapp અને બીજા માં તમે આ દિવસે મોકલી શકો તે માટે ના Greetings અને Happy Merry Christmas Wishes In Gujarati cards અને Wallpapers, images Gujarati માં હું તમને મારા આ પોસ્ટ માં

Happy Merry Christmas Quotes in Gujarati

Happy Merry Christmas Quotes in Gujarati
Christmas Quotes in Gujarati

आजे पण प्रतिक्षा
छे के सांताक्लोस
आवीने साचवेला
सपना ताद्श करी
आपीने
खुशीनु वटवृक्ष
भेट आपशे


તમારા માટે સંતા સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે
તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે
મેરી ક્રિસમસ!!


હું આશા રાખું છું કે આ ક્રિસ્ટમસ ની સિઝન તમારા માં વિશ્વાસ,
નવી આશા અને સારા સ્વાસ્થ્યથી ભરી દે જે જીવનભર ટકી રહેશે,
આ પવિત્ર નાતાલની આપ સૌ ને શુભકામનાઓ!!


Christmas quotes in Gujarati

 Merry Christmas Text in Gujarati Quotes
Merry Christmas Text in Gujarati Quotes

દેવદૂત બનીને કોઈ આવશે
બધી આશાઓ તમારી પુરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસ પર
ભેટ ખુશીઓને આપી જશે!!


આપવાનો અને મેળવવાનો નો સમય છે પછી તે પ્રેમ હોય,
શુભેછા હોય કે પછી ગિફ્ટ
ક્રિસમસ ના આ પર્વ પર પ્રેમ અને દયા નો સંદેશો ફેલાવો
મારા તરફ થી આપ સૌ ને હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ચાંદે પોતાની ચાંદની વિખેરી છે
અને તારાઓએ આકાશ સજાવ્યુ છે
લઈને ભેટ અમન અને પ્રેમની
જુઓ સ્વર્ગ પરથી કોઈ દેવદૂત આવ્યા છે!!


Merry Christmas Wishes in Hindi

Happy Merry Christmas Wishes for Friend’s in Gujarati

Happy Merry Christmas Wishes for Friend's in Gujarati
Christmas Wishes for Friend’s in Gujarati

અમારા શહેરનું સૌથી મોહક, આકર્ષક.
રમુજી અને રોકીંગ વ્યક્તિત્વ
મારા પ્રિય મિત્રને
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી
કદી ઉતર્યો નથી
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ભગવાનનો ખૂબ ખૂબ આભાર
કે તેઓએ મને તમારા જેવો મિત્ર આપ્યો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Christmas wishes in Gujarati

Christmas Wishes in Gujarati for Friend's
Christmas Wishes in Gujarati for Friend’s

ખુશ ક્ષણોથી ભરેલી
તમારી પાસે જીવન હોવું જોઈએ
આ મારી છે ઈચ્છા
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


સાચા મિત્રોના હાથ પર
ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
મિત્રતાના દિવસ નહિ
પણ દાયકાઓ હોય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય એવા લાખમાં
શબ્દ સમજે એ સગા
મન સમજે એ મિત્ર
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


હેપી મેરી ક્રિસમસ

હેપી મેરી ક્રિસમસ
હેપી મેરી ક્રિસમસ

દરેક વ્યક્તિને તે એક ઉન્મત્ત મિત્ર હોય છે હંમેશા દરેકને હસાવતો રહે છે
અને મને કહેતા ગર્વ થાય છે કે તું મારો મિત્ર છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


મિત્રતા સાણસી ની જેમ નિભાવવી જોઈએ
પાત્ર ગમે તેટલું ગરમ જણાય
પણ એક વખત પકડ્યા પછી
છોડવાનું ન હોય
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


મિત્રતા તો એવી હોવી જોઈએ કે
ક્યારેક એકલા નીકળીએ તો
જોવાવાળા ના મનમાં સવાલ થાય કે
બીજો ક્યાં ખોવાઈ ગયો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Best Merry Christmas Wishes in English

Merry Christmas Wishes in Gujarati for Mother

Merry Christmas Wishes in Gujarati for Mother
Merry Christmas Wishes in Gujarati for Mother

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


માઁ થી મોટું કોઈ નથી, કારણ કે
માઁ ની માઁ પણ નાની કહેવાય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Christmas Wishes For Mother in Gujarati
Christmas Wishes For Mother in Gujarati

કોઈ પુછેને કે માં એટલે શું?
તો કહી દેવાનું કે સાહેબ,
જેને તમારા કરતાં પણ
તમારી ચિંતા વધુ હોય,
એનુ નામ જ‌ ‘માં’.
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં
એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ તેના બાળક માટે માતાનો પ્રેમ છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


મારી માં જ મારા માટે ભગવાન છે
તેના ચરણોમાં રેહવું પણ વરદાન છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes For Mother in Gujarati
Happy Merry Christmas Wishes For Mother in Gujarati

પગ નથી છતાં પણ આખુ જગ બતાવવાને નીકળી છે
મારી મા જાણે કે મમતાની હદ વટાવવા નીકળી છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


બાકી બધાનું મહત્વ પણ છે જીવનમાં
સૌથી ઉપર મારી માતાનું જ નામ છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


માતાનો ખોળો એટલે
પ્રેમની યુનિવર્સીટી અને કરૂણાનું મંદિર
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes in Gujarati for Father

Happy Merry Christmas Wishes in Gujarati for Father
Happy Merry Christmas Wishes in Gujarati for Father

સપના તો મારા હતા
પણે એને દિશા આપનાર મારા પિતા હતા
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


કમાયેલું ધન દીકરાને આપવા અને
કાળજાનો કટકો પારકાને આપવા માટે
આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે
પિતા
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


નાતાલ પર્વની સુભેછાઓ
નાતાલ પર્વની સુભેછાઓ

પિતા એ પ્રાણ છે પિતા એ મહાન છે
પિતાએ વરદાન છે પિતાએ જગ પિતા એ જહાંન છે
દરિયામાં જેટલો ક્ષર
ગીતામાં જેટલો સાર
એટલો તો એક શબ્દ પર “ભાર”
એ શબ્દ એટલે પિતા
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


પિતા એટલે
ધનઘોર તાપમાં મીઠો છાંંયો આપતું વૃક્ષ
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવુ એ શીખવાડી દેનાર પિતા
ક્યારેક એક માતાની ભૂમિકા સમજી શકે
એટલે એને કહેવાય પિતા
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


Happy Merry Christmas For Father in Gujarati
Happy Merry Christmas For Father in Gujarati

બાપ બનેલો માણસ એટલો ઊંડો જાય છે,
ને એના તળિયે પહોંચવું અશક્ય બની જાય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


મારું સર્વસ્વ તમે છો પપ્પા
મારી ઓળખાણ તમારાથી
શું કહું મારા માટે શું છો તમે ?
મારુ ગગન તમે છો મારી દુનિયા પણ તમે છો
મને એ દિવસો યાદ આવે છે
જ્યારે આંગળી પકડીને ચાલતા શીખવ્યું,
ખભે બેસાડીને દુનિયા બતાવે
તમારી આ દીકરીના અહેસાન
હું ક્યારેય નહીં ભૂલું
પાપા ધ વર્લ્ડ માય હીરો
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


આસુ અને દીકરી સરખા છે બાપ માટે
આંખે આવે છે આંસુ વહી જવા માટે
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે
હેપ્પી ક્રિસ્ટ્મસ પાપા !!


Happy Merry Christmas Wishes for Girlfriend in Gujarati

Happy Merry Christmas Wishes for Girlfriend in Gujarati
Merry Christmas Wishes for Girlfriend in Gujarati

દિલમાં તારી ચાહત, હોઠો ૫ર તારૂ નામ
તુ ભલે પ્રેમ કરે કે ના કરે, મારી જિંદગી તો તારે જ નામ છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


હું બધું જ જોઈ શકુ છું જાનું,
બસ તારો આ ઉતરેલો ચેહરો નથી જોઈ શકતો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


પ્રેમ એટલે માત્ર આખો દિવસ
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


 Christmas Wishes for Girlfriend in Gujarati
Christmas Wishes for Girlfriend in Gujarati

આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.
તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય,
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


માણક ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય,
૫રંતુ જો તમને એ સાચો પ્રેમ કરે છે,
તો તમારા માટે સમય જરૂર નિકાળશે,
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Merry Christmas in Gujarati for Girlfriend
Merry Christmas in Gujarati for Girlfriend

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


આંખોને કાતિલ બનાવવામાં
નકાબોનો મોટો હાથ હોય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


જે ક્ષણ મારી હતી, તે એના નામ કરી દિઘી
સ્ટોરી મારી હતી, શબ્દો એના નામે કરી દીઘા
દુ:ખ જે એનું હતુ, પોતાને નામ કરી દીઘુ
પોતાને તડકામાં રાખી, છાંયડો એને નામ કરી દીઘો.
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes for Boyfriend in Gujarati

 Christmas Wishes for Boyfriend in Gujarati
Christmas Wishes for Boyfriend in Gujarati

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


તારાથી પણ ખૂબસૂરત તો એવા અગણિત ચેહરા છે અહીંયા
પણ દરેક ચેહરામાં તારા જેવી ખૂબીઓ નથી હોતી
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Christmas Wishes for Boyfriend in Gujarati
Christmas Wishes for Boyfriend in Gujarati

નોખું કશુ હોતુ નથી આંખોનો ભ્રમ હોય છે
પ્રેમ અમથો થાતો નથી, ૫રભવનું સગ૫ણ હોય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


દર્દના ઘણાં બઘા રૂ૫ જોયા હશે તેં
ચાલ આજે તને હું મારો ચેહરો બતાવું.
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે પણ સમય આવે
ત્યારે એવું એક હોવું જરૂરી છે જે દિલ થી કહે
ચિંતા ના કર હું છું ને તારી સાથે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas in Gujarati for Boyfriend
Happy Merry Christmas in Gujarati for Boyfriend

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ઓય દિકુ આતો તારો પ્રેમ છે એટલે
I Love You કહેતા આવડ્યું બાકી
અમને તો A, B, C, D માં પણ માર પડતો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે
ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes for Wife in Gujarati

Happy Merry Christmas Wishes for Wife in Gujarati
Merry Christmas Wishes for Wife in Gujarati

પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી
સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


મારા જીવન માં ડગલે ને પગલે
સુખ અને દુઃખ માં સમાજ કાર્ય માં
આંદોલન માં હર હમેશ સાથ આપનાર
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે
ખરી મજા તો ત્યારે આવે
જ્યારે આથમતી સાંજે
હું થાકુ ને તું હાથ આપે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Merry Christmas for Wife in Gujarati
Merry Christmas for Wife in Gujarati

તું મારા સંઘર્ષના સમયની હમસફર
મારા નિર્ણાયક વળાંકોમાં મારો આધાર
મને ટોકતી અને મારામાં જીવતી એક લાગણીસભર પત્ની બસ તું છે તો હું છું
મારી લવેબલ લાઈફ અને લાઈફ પાર્ટનર બનવા બદલ તારો ખૂબ ખૂબ આભાર
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


જિંદગીની રાહમાં
જો તું નથી તો કઈ નથી
અને મળેલી વાહમાં
જો તું નથી તો કઈ નથી
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કર
મારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes for Husband in Gujarati

Merry Christmas Wishes for Husband in Gujarati
Merry Christmas Wishes for Husband in Gujarati

તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે
એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


હું ભુલી ગઈ છું આસપાસની દુનિયા
જ્યારથી તમે બન્યા છો મારી દુનિયા
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


જયારે કોઈ વ્યક્તિ તમને સાચા દિલથી સાચવે
ને ત્યારે એ વ્યક્તિ સાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Merry Christmas for Husband in Gujarati
Merry Christmas Image for Husband in Gujarati

ક્યારેક હું સમજી ના શકું
તો તું કહી દેજે
અને ક્યારેક હું કહી ના શકું
તે તુ સમજી જજે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


હો ઉમ્રભર ગાઢબંધન પ્યારનું
ને પછી ક્યાં, છુટકારો જોઈએ
આ બદલતી જીંદગીના મોડ પર
સાથ તારો એકધારો જોઈએ
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચે થતા ઝઘડાઓ એ
બંને વ્યક્તિઓને દુર નહીં નજીક લાવે છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes for Daughter in Gujarati

Happy Merry Christmas Wishes for Daughter in Gujarati
Happy Merry Christmas Wishes for Daughter in Gujarati

દીકરી એક એવી વ્યક્તિ છે જેની સાથે તમે હસો છો
સપના જુઓ છો અને દિલથી પ્રેમની વાત રજૂ કરી શકો છો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


પ્રેમ નો પ્રવાહ, વાત્સલ્ય નો રણકાર, સંસ્કારો ની સુરત,
કળિયુગ મા સતયુગ, બલિદાન ની પરાકાષ્ઠા એટલે “દિકરી”
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


દીકરી આ દુનિયાને આપેલી
સૌથી સુંદર ભેટોમાંની એક છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


 Merry Christmas  for Daughter in Gujarati
Merry Christmas in Gujarati for Daugtter

મારી પુત્રી એ મારા અદ્ભુત કુટુંબનો આનંદદાયક ઉમેરો છે
તેના દરેક સ્મિત મારા વિશ્વને થોડું તેજસ્વી બનાવશે
મારી નવી રાજકુમારીના
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


એક સારી દીકરીજ ભવિષ્યમાં
સારી માતા બની શકે છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી
હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી
વ્હાલી દીકરી ને
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Wishes in Gujarati for Son

Happy Merry Christmas Wishes in Gujarati for Son
Merry Christmas Wishes in Gujarati for Son

તને મેળવીને મારું જીવન ખુશહાલ થઈ ગયું
મારા દામનમાં ખુશીઓ હજારો થઈ ગઈ
નહીં ભૂલું આ ક્ષણ ક્યારેય ‘મારા દીકરા
જે ક્ષણે તને મેળવ્યો છે એવું લાગે છે
કે ભગવાન ખુદ મારા જેવા ગરીબના ઘરે આવ્યા છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


દુવાઓ અને ખુશીયા મળે તમને
ભગવાન તરફથી દયા અને પ્રેમ મળે તમને
હોઠો પર સ્મિત રહે હંમેશા તમારા
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


આવા મહાન પુત્ર હોવા બદલ આભાર
મને તમારો ખરેખર ગર્વ છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Christmas Wishes for Son in Gujarati
Christmas Wishes for Son in Gujarati

અમે દુનિયાના સૌથી નસીબદાર માતાપિતા છીએ
કે અમને તારા જેવો દીકરો મળ્યો
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


એક વાત હંમેશાં યાદ રાખજે તું
ભલે ગમે તેટલો મોટો થઈ જાય
પરંતુ અમારા માટે તુ
આજે પણ અમારું નાનું બાળક જ રહીશ
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે
તારાઓએ ગગનને સલામ આપી છે
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે
આ તે સંદેશ છે જે આપણે આપણા હૃદયથી મોકલ્યો છે
મારા પુત્ર ને
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Happy Merry Christmas Funny jokes in Gujarati

Happy Merry Christmas Funny jokes in Gujarati
Happy Merry Christmas Funny jokes in Gujarati

ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
“અલ્યા ડબામાં શાકતો નથી ?”
ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


વધારે ચિંતા ના કરો
બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે
એ મને નથી ખબર હો.
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


બકો લગ્નમાં જમવા ગયો
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને
તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે
તે લઈને મોઢામાં મૂકવા જતા હતા
ત્યાં બકુડીએ રાડ પાડી
ખાતા નહીં હાવ મોળું સે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Christmas Funny jokes in Gujarati
Christmas Funny jokes in Gujarati

પતિ હિબકે ચડીને રોયો
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું
“કોમલભાષી અને શાંતિપ્રિય”
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


પરફેક્ટ જોડી ફક્ત
ચમ્પલમાં જોવા મળે છે
બાકી બધી અંધ્શ્રદ્ધા છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


પાડોશીને જુઓ
દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે
તમે કોઈ દિવસ લઈ ગયા ?
મેં ય બે ત્રણ વખત કીધું પણ એ ના પાડે છે
હેપ્પી ક્રિસ્ટ્મસ!!


Leave a Comment